
નશાનું વાવેતર…લીમખેડા તાલુકાના કૂણધા ગામેથી ગાંજાનું ખેતર ઝડપાયું, SOG પોલીસે નવ લાખના મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ નશાનું વાવેતર…લીમખેડા તાલુકાના કૂણધા ગામેથી SOG પોલીસે ગાંજાનું ખેતર ઝડપી પાડ્યું, નવ લાખના મુદ્દામાલ સાથે