Friday, 29/03/2024
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી પોલીસે નાકાબંધી દરમિયાન ફોરવીલર ગાડી માંથી 39 હજારના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી જેલ ભેગો કર્યો 

March 7, 2022
        641

ગૌરવ પટેલ :- લીમખેડા

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ગામેથી પોલીસે નાકાબંધી દરમ્યાન એક ઈકો ફોર વ્હીલર ગાડીમાંથી ૩૯,૪૪૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટક કર્યાનું જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી ગયાંનું જાણવા મળે છે.

ગત તા. ૦૬ માર્ચના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધ કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી એક ઈકો ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસને જાેઈ ગાડીમાં સવાર બે પૈકી એક નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક ઉદરાભાઈ ગલાલભાઈ ડામોર (રહે. પીટોલ, મધ્યપ્રદેશ) નાને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ. ૨૮૮ કિંમત રૂા. ૩૭,૪૪૦ ના મુદ્દામાલ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૨,૩૮,૪૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!