Friday, 20/05/2022
Dark Mode

સંજેલી તાલુકાના જસુડી ગ્રામ પંચાયતમાં મતદાન કરતાં વધારે વોટ નીકળતા આશ્ચર્ય: પૂન:મતદાન કરાવવા રજૂઆત કરાઈ 

December 22, 2021
        2421
સંજેલી તાલુકાના જસુડી ગ્રામ પંચાયતમાં મતદાન કરતાં વધારે વોટ નીકળતા આશ્ચર્ય: પૂન:મતદાન કરાવવા રજૂઆત કરાઈ 

જીગ્નેશ બારીયા દાહોદ/કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી તાલુકાના જસુડી ગ્રામ પંચાયતમાં મતદાન કરતાં વધારે વોટ નીકળતા આશ્ચર્ય: પૂન:મતદાન કરાવવા રજૂઆત કરાઈ 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ જસુણી ગ્રામ પંચાયતમાં મતદાન પેટીમાંથી વધારે મતપત્ર નીકળેલ હોવાના આક્ષેપો સાથે ફરી મતદાન કરાવવા એક અરજદાર દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે.

જસુણી ગામે રહેતાં બામણીયા રવિન્દ્રુમાર નામક અરજદાર દ્વારા સંજેલી મામલતદારને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે, જસુણી – ૧ અને જસુણી – ૨ મતદાન મથકની મતપેટીમાંથી થયેલ મતદાન કરતાં વધુ મતપત્ર નીકળ્યાં હતાં જેથી જસુણી પંચાયતની ચુંટણી પરિણામ રદ કરી ફરી મતદાન કરાવવા તેમજ મત ગણતરી સમયે સ્થળ પર એજન્ટ અને ઉમેદવારના મોબાઈલ લઈ જવા પ્રતિબંધ હોવા છતાં મહેન્દ્રભાઈ વેલજીભાઈ મતગણતરી સ્થળ પર મોબાઈલ પર ચર્ચા કરતાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કારણે ફરી મતદાન કરાવવા રજુઆત કરવામાં આવી હતી.

——————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort