Sunday, 13/07/2025
Dark Mode

સંતરામપુરના હીરાપુર ગામે અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય યુવાનોની અંતિમવિધિ કરાઈ..

January 24, 2022
        875
સંતરામપુરના હીરાપુર ગામે અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય યુવાનોની અંતિમવિધિ કરાઈ..

ઈલિયાસ શેખ :- સંતરામપુર

સંતરામપુરના હીરાપુર ગામે અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણેય યુવાનોની અંતિમ વિધિ કરાઈ 

 અને યુવાનોનાં મોતના પગલે સમગ્ર પંથક હિબકે ચડ્યું ..

સંતરામપુર તા.25

સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે અકસ્માતમાં ઘટનામાં ત્રણ યુવાનોની આજે અંતિમ દફનવિધિ કરાઈ સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે બસ અને મોટરસાયકલ નો અકસ્માત સર્જાયો હતો ત્રણેય યુવાનો સંતરામપુર ખાતે પોસ્ટમોર્ટમ કરીને વાંઝીયા ખુટ ગામે ડેમલી ફળિયા રહેતા ત્રણેય યુવાનોને અંતિમ વિદ્યાલય દફનવિધિ કરવા માટે તેમના વતનમાં લવાયા હતા પરિવારને ગ્રામજનોમાં આવી કરૂણ ઘટના બનતા જ ગામ હિચકે બન્યું પરિવારજનોમાં ભારે આઘાત અને સુખની લાગણી જોવાઈ રહી હતી આખું ગામ હચમચી યુવાનોની એક સાથે અંતિમ વિધિ કરવા માટે આખું ગામ જોડાયું હતું દફનવિધિ એક સાથે ત્રણ ની અલગ-અલગ દફનવિધિ કરવામાં આવેલી હતી બે સગા ભાઈ અને એ કુટુંબીક આ ત્રણેની દફનવિધી કરાઇ હતી વિકાસભાઈ સોમાભાઈ ખરાડી અજય ખરાડી જયદીપ લાલસીંગ ખરાડી ત્રણે યુવાનની અંતિમ વિધિ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!