રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત સમગ્ર જીલ્લામાં૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોનું રસીકરણ

Editor Dahod Live
1 Min Read

રિપોર્ટર:- ગૌરવ પટેલ, લીમખેડા

રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત સરકારી હોસ્પિટલ લીમખેડા મુકામે 12 થી 14 વર્ષ ના નાના ભૂલકાઓ ને રસીકરણ નો પ્રારંભ

  1.  રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત સરકારી હોસ્પિટલ લીમખેડા મુકામે 12 થી 14 વર્ષ ના નાના ભૂલકાઓ ને રસીકરણ નો પ્રારંભ લીમખેડા સી. એચ.સી મુકામે કરવામાં આવ્યો.જેમાં મોટી સંખ્યા માં 12-14 વર્ષ ના બાળકો રસીકરણ માટે પ્રથમ દિવસે જ આવ્યા હતા.

– આ પ્રસંગે સી.કે.મેડા ( જિલ્લા પંચાયત સભ્ય) , ચીરાગભાઈ શાહ , ડૉ .સી. એમ. મછાર (તાલુકા આરોગ્ય અધિકારી ) ,ડૉ .નિરવભાઈ સમગ્ર સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી રસીકરણ નો પ્રારંભ કરાવ્યો હતો તથા ઉત્તમ સેવા પ્રદાન કરતા આરોગ્ય કર્મચારી ને સાલ અને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share This Article