Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના વડવાસ માધવા તેમજ વટલી નવાગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચૂંટાયા..

January 20, 2022
        2230
ફતેપુરા તાલુકાના વડવાસ માધવા તેમજ વટલી નવાગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચૂંટાયા..

શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના વડવાસ માધવા તેમજ વટલી નવાગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચૂંટાયા

ચૂંટણી અધિકારી અને અધ્યાસી અધિકારી શ્રી યુ જી દામા કે. જી. રાણા એસ. એસ. ચૌધરી એ ચૂંટાયેલા જાહેર કર્યા

ફતેપુરા તા.20

 

ફતેપુરા તાલુકાના વડવાસ માધવા તેમજ વટલી નવાગામ ગ્રામ પંચાયતમાં આજરોજ ડેપ્યુટી સરપંચ ને ચૂંટણી માટેનું સામાન્ય સભા મળેલ હતી જેમાં ડેપ્યુટી સરપંચ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી યોજવામાં આવેલ નથી જેમાં વડવાસ ગ્રામ પંચાયતના ભુરીબેન પારસીગ ભાઈ મછાર . માધવા ગ્રામ પંચાયતમાં દિનેશભાઈ ફતાભાઈ કટારા. વટલી ગ્રામ પંચાયતમાં સવિતાબેન ભીખાભાઈ મછાર. તેમજ નવાગામ ગ્રામ પંચાયતમાં માનાભાઈ નાથાભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ તરીકે ચૂંટાઇ આવતાં અધ્યાસી અધિકારી દ્વારા તેઓને વિજેતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા વિજેતા જાહેર કરવામાં આવતા તેઓના ટેકેદારો દ્વારા ફટાકડા ફોડી અબીલ ગુલાલ ઉડાડી ફુલહાર કરી એકબીજાને મીઠાઇ ખવડાવી ખુશી મનાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!