
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા ગ્રામ પંચાયત ચુંટણીના મતપત્રકો સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યાં:પોલીસ બંદોબસ્ત રક્ષણ હેઠળ સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ મત પત્રકો
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકામાં આવનાર દિવસોમાં તારીખ 19 12 2021 ના રોજ યોજાનાર તાલુકાની ૩૪ ગામ પંચાયતની ચૂંટણીના મતપત્રકો છપાઈને આવી જતા ફતેપુરા મામલતદાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પૂરતા પોલીસ બંદોબસ્ત હેથલ
મુકવામાં આવેલ છે ફતેપુરા તાલુકાની 34 ગ્રામ પંચાયતની ચૂંટણી આવનારા દિવસોમાં બેલેટ પેપર દ્વારા થનાર હોય ઉમેદવારોના બેલેટ પેપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ફતેપુરા મામલતદાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવેલ છે સ્ટ્રોઞ રૂમ ને પોલીસ બંદોબસ્ત હેઠળ રાત દિવસ પોલીસ દ્વારા ચોકી પહેરો ગોઠવી દેવામાં આવેલ છે.