
રાહુલ ગારી :- જેસાવાડા
ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીનો પ્રારંભ:
ગરબાડા પંથકમાં ગામમાં ૩૨ કેમેરાથી બાજનજર રાખવામાં આવશે..
ગરબાડા તા.02
ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગરબાડા નગરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
જે તમામ કેમેરા ઓનું મોનિટરિંગ ગરબાડા ગ્રામ અંદાજિત ૩૨ ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે . આવનાર અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થઈ જશે સીટી ટીવી કેમેરાનું મોનિટરિંગ ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે પંચાયત થકી કરવામાં આવશે અને નગરના તમામ વિસ્તારો ની આવનાર અઠવાડિયામાં આ ગતિવિધિઓ પર બાજ નજર કામગીરી પૂર્ણ થઇ જશે રાખવામાં આવશે ગ્રામ પંચાયત ગરબાડા ગામ પંચાયત દ્વારા દ્વારા આ ખૂબ જ પ્રશંસનીય ૧૫ મા નાણાપંચ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે રૂપિયા ૧૮ થી ૨૦ લાખના ખર્ચે ભૂતકાળમાં ગામના અનેક નગરનાં વિવિધ વિસ્તારોમાં જેમકે વિસ્તારોમાં લુખ્ખા તત્વોનો ત્રાસ તળાવ વાળી ચોકડી ગાંધી ચોક ખૂબ જ વધી ગયો હતો . દાદાગીરી મેન બજાર નિચવાસ બસ સ્ટેન્ડ કરવી ઝઘડાના બનાવો બનતા આઝાદ ચોક ચોકડી રિલાયન્સ હતા . આવી અસામાજિક પંપ વાળી ચોકડી સહિતના પ્રવૃત્તિઓ પર સીસીટીવી કેમેરા થી નગરના તમામ વિસ્તાર મા અંકુશ આવશે તેમ લાગી રહ્યું છે કેમેરાનું મોનિટરિંગ ગ્રામ પંચાયતમાંથી કરાશે