Sunday, 22/05/2022
Dark Mode

સિંગવડ તાલુકાની પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક ખાતે નવા એટીએમ નું લોકાર્પણ કરવામાં આવ્યું

January 28, 2022
        693
સિંગવડ તાલુકાની પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક ખાતે નવા એટીએમ નું લોકાર્પણ કરવામાં આવ્યું

કલ્પેશ શાહ :-  સીંગવડ

સિંગવડ તાલુકાની પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંક ખાતે નવા એટીએમ નું લોકાર્પણ કરવામાં આવ્યું

સીંગવડ તા.28

સિંગવડ તાલુકા માં ખાલી બેન્ક ઓફ બરોડાનો એટીએમ હોવાથી ગ્રાહકોને તકલીફ નો સામનો કરવો પડતો હતો તેને ધ્યાનમાં રાખીને સીંગવડ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક ની શાખા માં નવા એટીએમ મૂકીને બેંક ગ્રાહકોને એક નવી સુવિધા મળવા પામી હતી જ્યારે આ એટીએમને 27.01.2022 ના રોજ બપોરે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા રીબીન કાપી નાળિયેર વધેરીને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને બેંકના ગ્રાહકોને ઓછી તકલીફ પડશે તેમ જણાવ્યું હતું.જ્યારે બેંકના મેનેજર કે.સી. સંગાડા તથા સ્ટાફના પ્રયત્નથી આ એટીએમ બેંકના અધિકારીઓ દ્વારા ચાલુ કરવામાં આવતાં લોકો ઉપયોગી બન્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort