ફતેપુરા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પદ માટે ચૂંટણી ફોર્મ ભરાયા..

Editor Dahod Live
1 Min Read

શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા 

ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટર પદ માટે ના આજરોજ ચૂંટણી ફોર્મ ભરાયા:ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે ચૂંટણી ફોર્મ રજુ કર્યું

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માર્કેટિંગ યાર્ડ મુદત પૂરી થતી હોય માર્કેટીંગ યાર્ડની ચૂંટણી ફેબ્રુઆરીના પહેલા વીકમાં યોજાનાર હોય જેના ડિરેકટર પદ માટે ના ફોર્મ ભરવા માટે આજરોજ ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોરે તેઓનું ડિરેકટર પદ માટે નું ઉમેદવારીપત્ર જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના ને રજુ કરેલ હતું

Share This Article