
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાના દાસા ખાતે સિંગવડ તાલુકાના સરપંચોનું સન્માન સમારોહ યોજાયો
સીંગવડ તા.27
સિંગવડ તાલુકા ના દાસા સમાજ ઘર ખાતે સીંગવડ તાલુકાના સરપંચો તથા સભ્યોનો સન્માન સમારોહ યોજાયો જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર બારીયા ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સીંગવડ તાલુકાના પ્રભારી સુચિતા રાજ પૂર્વ સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ તથા મહામંત્રીઓ પૂર્વ પ્રમુખ ck કિશોરી એન ડી પટેલ તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ઉપસ્થિત મહેમાનો દ્વારા સિંગવડ તાલુકા ના તમામ સરપંચો તથા સભ્યોને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું