કપિલ સાધુ :- સંજેલી
સંજેલી સરપંચ તરીકે ઉભેલા ઉમેદવાર મનાભાઈ વેલજી ચારેલ વિજય થતા પોતાના સમર્થકો સાથે સંજેલી નગરમાં વિજય સરઘસ નીકળ્યું હતું
સંજેલી તા.23
સંજેલી નગરમાં વિજય થયેલા સરપંચ પદના ઉમેદવાર મનાભાઇ વેલજી ચારેલ ની પોતાના સમર્થકોની સાથે મોટી સંખ્યામાં સંજેલી નગરમાં વિજય સરઘસ નીકળ્યું હતું . સંજેલી તાલુકામાં 12 ગ્રામ પંચાયતોની સરપંચ શહીત સભ્યોની ચૂંટણી યોજાઇ હતી ત્યારે સંજેલી માટે પાંચ ઉમેદવારો ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી અને મેદાને ઉતર્યા હતા ત્યારે ભારે રસાકસી નો જંગ જામ્યો હતો . ત્યારે ચાર હરીફ સરપંચ પદના ઉમેદવારને ઓને હરાવી સંજેલી સરપંચ તરીકે મના ભાઈ વેલજી ભાઈ ચારેલ જીત મેળવી હતી .. ત્યારે સંજેલી નગરમાં જીતેલા સરપંચ મનાભાઈ વેલજી એ સંજેલી નગર માં વિજય સરઘસ નીકળ્યું હતું તેમજ મતદારોને મનાભાઈ વેલજીભાઈ ચારેલ ને મત આપી વિજય બનાવા બદલ. મતદારોનો આભાર પાઠવ્યો હતો .