
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
સંજેલી તાલુકાના હીરોલા ગામે નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયતનું ઉદઘાટન કરવામાં આવ્યું
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કર્યું
129 વિધાનસભા મતક્ષેત્રમાં આવેલ હીરોલા ગામે નવનિર્માણ પામેલ ગામ પંચાયત ધર નું લોકાર્પણ કરવામાં આવ્યું
ફતેપુરા તા.08
129 વિધાનસભામાં સમાવિશ અને સંજેલી તાલુકાના હીરોલા ગામે નવીન નવનિર્માણ પામેલ ગ્રામ પંચાયત ઘર ને ખુલ્લો મૂકી લોકાર્પણ 129 ફતેપુરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઈ કટારા ના વરદ હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું લોકાર્પણ કરવામાં આવેલ હતું આ સમયે સંજેલી વિસ્તારના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા