Friday, 19/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ બેલેટ પેટીઓમાં સીલ, પંથકમાં સાંજે 5 વાગ્યાં સુધીમાં 78.10 ટકા સાથે મતદાન સંપન્ન.

December 19, 2021
        1334
ફતેપુરા તાલુકાની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ બેલેટ પેટીઓમાં સીલ, પંથકમાં સાંજે 5 વાગ્યાં સુધીમાં 78.10 ટકા સાથે મતદાન સંપન્ન.

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાની 32 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ બેલેટ પેટીઓમાં સીલ, પંથકમાં સાંજે 5 વાગ્યાં સુધીમાં 78.10 ટકા સાથે મતદાન સંપન્ન.

 ફતેપુરા તાલુકાની 32 ગ્રામ પંચાયતોમાં 38129 પુરુષ મતદારો 38245 સ્ત્રી મતદારો મળી કુલ 76374 મતદારો…

 પંથકમાં પુરુષ મતદારો 30079 સ્ત્રી મતદારો 29566 મળી કુલ 59645 મતદારોએ મતદાન કર્યુ.

 ફતેપુરા તાલુકામાં  78.89 પુરુષ મતદારો  તેમજ 77.31 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

ફતેપુરા તા.19

 

ફતેપુરા તાલુકાની આજરોજ ૩૨ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ચૂંટણી યોજાય ૩૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થવા પામેલ છે મતદાન મથક આઈ કે દેસાઈ સ્કૂલ ની મુલાકાતે ચુંટણી ઑબઝૅવર મુલાકાત લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો ૩૨ ગ્રામ પંચાયતનો 78. 10 ટકા મતદાન થવા પામેલ છે મંગળવારના રોજ આઈ કે દેસાઈ સ્કૂલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન ગણતરી શરૂ થશે મતદાન ગણતરી માટેની સંપૂર્ણ પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!