રિપોર્ટર:- ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતા
લીમખેડા ની શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં રંગોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો જેમા શાળા ના વિધાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ , સ્પીચ ,નાટકો રજુ કર્યા હતા.દરેક વિધાર્થીઓ એ એકબીજાને કુમ કુમ તિલક કરી હોળી અને ધુળેટી પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ ધનાભાઈ ભરવાડ ,મંત્રી ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
