માનવતાનું ઉત્તમ ઉદાહરણ

Editor Dahod Live
1 Min Read

*માનવતાનું ઉત્તમ ઉદાહરણ*

– ગતરોજ તા-૧૪/૦૩/૨૦૨૨ ને સોમવાર આમલી અગિયારસ ના શુભ દિવસ થી હિન્દુ યુવા વાહિની દાહોદ જીલ્લા દ્વારા ભાવેશભાઈ મખોડીયા સક્રિય સભ્ય હિંદુ યુવા વાહિની- મધુરતા ટ્રેડર્સ લીમખેડા ખાતે સમગ્ર ઉનાળા દરમિયાન તરસ્યા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ઠંડા પાણી ની પરબ ની વ્યવસ્થા કરવામાં આવી.
– જેમાં હિંદુ યુવા વાહિની દાહોદ જીલ્લા અધ્યક્ષ કમલેશભાઈ દરજી,સોશિયલ મિડીયા પ્રમુખ શ્રી રિન્કેશભાઈ પ્રજાપતિ,હિંદુ યુવા વાહિની દાહોદ જીલ્લા મહામંત્રી રાહુલભાઈ.જી.રાવત,લીમખેડા મહામંત્રી પ્રિતેષભાઈ શાહ,રાકેશભાઈ ભરવાડ,અને ઉપાધ્યક્ષ જગદીશભાઈ માલવીયા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો

Share This Article