
કપિલ સાધુ :- સંજેલી
સંજેલીની પ્રતિભાશાળી યુવતીએ બી.એસ.સી બી.એડ માં પ્રથમ ક્રમાંકે આવી ગૌરવ વધાર્યું: મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલથી સમ્માનિત કરાઈ…
સંજેલી તા.20
અંજલી પ્રજાપતિ એ બીએસસી બીએડ માં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું.
સંજેલી ગામની દીકરી અંજલીબેન જગદીશભાઈ પ્રજાપતિ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું.
ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા જીતુ ભાઈ વાઘાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા બી.એસ.સી બી.એડ માં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા પ્રજાપતિ અંજલીબેન જગદીશભાઈ પ્રજાપતિ ને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અંજલી પ્રજાપતિ દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી તેને વનસ્પતિશાસ્ત્ર મા પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે તેથી પ્રજાપતિ સમાજ તથા સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું
સંજેલીની પ્રાઇભાશાળી યુવતીએ BSC BED યુનિવર્સિટીમાં પ્રથમ આવી ગૌરવ વધાર્યું
સંજેલી તા.20
અંજલી પ્રજાપતિએ બીએસસી બીએડ માં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું.
સંજેલી ગામની દીકરી અંજલીબેન જગદીશભાઈ પ્રજાપતિ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું.
ગોધરા ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત સમારોહમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા જીતુ ભાઈ વાઘાણી તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા બી.એસ.સી બી.એડ માં યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા પ્રજાપતિ અંજલીબેન જગદીશભાઈ પ્રજાપતિ ને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અંજલી પ્રજાપતિ દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી તેને વનસ્પતિશાસ્ત્ર મા પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે તેથી પ્રજાપતિ સમાજ તથા સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.