
શબ્બીર ભાઈ :- સુનેલવાલા
ફતેપુરા તાલુકાના લખણપુર અને મારગાળા જીલ્લા સીટ સંયોજક તાલીમ શિબિર યોજાઇ
ફતેપુરા તા.23
129ફતેપુરાવિધાનસભામાંમાં,સમાવિષ્ઠ,સંયોજક ,સહસંયોજકો, કન્વિનર અને સહકન્વીનર અને સભ્ય નોંધણી ઝુંબેશ અને ડિજીટલ મેમ્બર શિપ અંતર્ગત ની ટ્રેનીંગ તારીખ ૨૩/૦૨/૨૦૨૨ ને બુધવાર ના રોજ સવારના 11.૦૦ કલાકે ફતેપુરા તાલુકાના લખણપુર અને મારગાળા જીલ્લા સીટ માં આવતા તમામ ગામોના આગેવાનોની મીટીંગ નાલંદા હાઇસ્કુલ મકવાણા ના વરુણા મુકામે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.આ મીટીંગ માં દાહોદ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામા,પુર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી હરસિંગભાઈ મછાર, ફતેપુરા વિધાનસભા નાં ઇન્ચાર્જ ઘનશ્યામ મછાર, પ્રદેશ મંત્રી રઘુભાઈ મછાર, પુર્વ ફતેપુરા તાલુકા પ્રમુખ ગોવિંદભાઈ પરમાર, ડૉ. કિશોરભાઈ તાવિયાડ સાહેબ, દાહોદ જિલ્લાનાં યુથ કોંગ્રેસના પ્રમુખ સંજય ભાઈ નિનામા, ફતેપુરા તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ બરજોડ, જીલ્લા પંચાયત સભ્યક્ષીઓ,તાલુકા પંચાયત સભ્યક્ષીઓ કોંગ્રેસ પક્ષ ના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકરક્ષીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.