
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફ્તેપુરા
ફતેપુરા તાલુકાના ગામડાઓના તળાવો પાણીથી ભરવા માટે પૂર્વ સાંસદ દ્વારા રજૂઆત કરાઈ
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકાના ગામડાઓમાં તળાવો ભરવા માટેની માંગણી કરેલ છે કડાણા જળાશય યોજનામાંથી સિંચાઈનું પાણી પાટાડુંગરી સુધી જવાનું છે તો તેમાંથી ફતેપુરા તાલુકાના ગામડાઓમાં આવેલ તળાવમાં પાણી ભરવા માટેની માંગણી કરી વિનંતી કરેલ છે નીનદાકા પૂર્વ ઢઢેલા ફતેગડી ધુધસ જલાઈ વાંદરીયા પૂર્વ નવા તળાવ જગોલામાલ તળાવ છાલોર ભીચોર ફતેપુરા લેલાવા તળાવ મોટીરેલ પૂર્વ motinadukan સલરા ઝેર ડુંગર ગડરા પાટવેલ નવાગામ સકવાડા ગામડાઓમાં આવેલ તળાવો ભરવા માટે માજી સંસદસભ્ય દ્વારા મામલતદાર કચેરી આવીને નાયબ મામલતદારશ્રી હાર્દિકભાઈ જોશીને લેખિતમાં આપીને તળાવો પાણીથીભરવા માટેની માંગણી કરેલ છે