Saturday, 27/07/2024
Dark Mode

આજરોજ ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ખૂબ જ શાનદાર રીતે ઉજવામાં આવે છે .

March 8, 2022
        1035
આજરોજ ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ખૂબ જ શાનદાર રીતે ઉજવામાં આવે છે .

ગૌરવ પટેલ :- લીમખેડા

*લીમખેડામાં ડી. જે. પર વગાડવામાં આવતા બીભત્સ ગીતો પર પ્રતિબંધ મુકવા પ્રાંત અધિકારીને આવેદન સુપ્રત કરાયું*

લીમખેડા તા.08

આજરોજ ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં ખૂબ જ શાનદાર રીતે ઉજવામાં આવે છે .

હિન્દૂ યુવા વાહીની ના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્તમાન સમયમાં ગીત- સંગીતના નામે ડી.જે.સિસ્ટમ દ્વારા સ્થાનિક કલાકારો દ્વારા ગવાતા ગીતો જેવા કે (૧) રમીલા ઓ રમીલા (૨) જાનુડી.. (૩) વટ વાળી શેનુડી જેવા દ્વિઅર્થી ગુજરાતી ગીતોના માધ્યમથી નારી શક્તિનું અપમાન થઈ રહ્યું છે. નારીશક્તિ નું માન-સન્માન એ ભારતીય સમાજના સંસ્કાર છે એ હેતુથી આજરોજ દાહોદ જિલ્લા હિન્દુયુવા વાહીનીના પ્રમુખ કમલેશભાઈ દરજી અને રીંકેશભાઈ પ્રજાપતિ ,લીમખેડા તાલુકાના પ્રમુખ રાકેશ ભરવાડ ,મહામંત્રી પ્રીતેશભાઈ શાહ એ આજરોજ લીમખેડા પ્રાંત અધિકારીને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!