
ઝાલોદ તાલુકાના લીમડી નો બનાવ : આદિવાસી સમાજમાં ભારે રોષ, એસપી કચેરીએ આવેદન પાઠવ્યો. આદિવાસી સમાજની બે સગીર બાળકીઓને મજૂરીના બહાને લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ.
રાજેશ વસાવે :- દાહોદ ઝાલોદ તાલુકાના લીમડી નો બનાવ : આદિવાસી સમાજમાં ભારે રોષ, એસપી કચેરીએ આવેદન પાઠવ્યો. આદિવાસી સમાજની