રાજેશ વસાવે :- દાહોદ
આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ
આદિવાસી બિરસા ટ્રસ્ટ, દાહોદ દ્વારા શ્રી જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ તારીખ 4 ફેબ્રુઆરી 2024 ના રોજ એસઆરપી જૂથ-4 પાવડી ખાતે યોજવાનો હતો.. તેને અનિવાર્ય કારણોસર રમતોત્સવ ની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે… હવે આદિવાસી ખેલ મહોત્સવ તે જ સ્થળે તારીખ ૧૮/૦૨/૨૦૨૪ રવિવારના રોજ અવશ્ય યોજાશે.. તેની તમામને નોંધ લેવા માટે વિનંતી છે અને મોટી સંખ્યામાં આદિવાસી ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લે તેના માટે પ્રયાસો કરવા બિરસા આદિવાસી ટ્રસ્ટ દ્વારા સૌને વિનંતી છે.
રમતોત્સવમાં સામેલ રમતોના નામ.
૧૦૦,૨૦૦,૪૦૦,૮૦૦,૪+૧૦૦.
ગોળા ફેંક અને આર્ચરી.
જૂથ રમતો.
૧) વોલીબોલ
૨) કબડ્ડી
૩) ખો ખો
તેમજ ઓપન એજ ગ્રુપ માટે શૂટિંગ બોલની રમત નો સમાવેશ થયેલો છે.
અન્ડર 14 .૦૧/૦૪/૨૦૧૦. અન્ડર 19.
૦૧/૦૪/૨૦૦૫ પછી જન્મેલા ખેલાડીઓ આ રમતોમાં ભાગ લઈ શકે છે.
સૌનો આભાર.. મોટી સંખ્યામાં ભાગ લઈને આદિવાસી ખેલાડીઓ માટે યોજાયેલા આ રમતોત્સવને સફળ બનાવવા માટે સૌને વિનંતી છે.
સ્પર્ધા સ્થળ: એસઆરપી જૂથ-૪. પાવડી. તા: ઝાલોદ. તારીખ: ૧૮/૦૨/૨૦૨૪. રવિવાર.રમતોત્સવની એન્ટ્રી મોકલવાના માધ્યમ.
૧) શ્રી રાજેશ વસૈયા.
૬૩૫૩૨૯૦૬૦૯.
૯૪૨૭૦૫૭૭૮૭.
૨) શ્રી શૈલેષભાઈ ડામોર.
૯૯૦૯૮૦૨૨૧૯.
૩) શ્રી સંદીપભાઈ ભુરીયા (બિરસા મુંડા ભવન)
૯૯૭૮૦૪૭૯૩૭.
૪). શ્રી અમરસિંહભાઈ રાઠોડ (આચાર્યશ્રી)
૯૪૨૮૭૮૧૮૯૯.
૫) શ્રી રાજેશભાઈ વસોયા સર (P.S.I.)
એસઆરપી જૂથ ચાર પાવડી.