Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

January 4, 2024
        1710
દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક   માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

રાજેશ વસાવે :- દાહોદ 

પરિણામ સુધારણા એક સામાજિક અભિયાન અંતર્ગત..

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક

માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

દાહોદ જિલ્લો 100 ટકા પરિણામ ના પંથે આગળ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી

દાહોદ તા. ૪

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દાહોદ તથા તેજસ વિદ્યાલય પીપલોદના સંયુક્ત ઉપક્રમે પરિણામ સુધારણા એક સામાજિક અભિયાન

 અંતર્ગત પરીક્ષાલક્ષી માર્ગદર્શન મીટીંગ યોજાય

 મિટિંગમાં દાહોદ જિલ્લાની 400થી વધુ શાળાના આચાર્ય હાજરી આપી

 વર્ગના તમામ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા 33 ગુણ મેળવે અને સો ટકા પાસ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

 વહીવટી પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવ્યુ

 તેજસ વિદ્યાલયના પ્રમુખ શ્રી રાજુભાઈ સોની દ્વારા તમામનું સ્વાગત કરી આવકાર પ્રવચન કરવામાં આવ્યું

 સદર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દ્વારા વિશ્વાસ માર્ગદર્શન આપવામાં તેઓ જણાવજો કે આપ તો ઋષિમુનિના અવતાર છો પરિણામ સુધારણા માટે

 વિશેષ ભાર મૂકવામાં આવ્યો

 વિકસિત ભારત માટે આ નાગરિકોને ઉત્તમ રીતે તૈયાર કરવાની જવાબદારી આચાર્યશ્રીઓના શિરે છે તેમ જણાવ્યું

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

 પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશભાઈ મેડાએ પરિણામ સુધારણા ની સો ટકા પરિણામ કેવી રીતે લાવવું

 આચાર્યશ્રીને સંકલ્પ સૂત્ર આપ્યું પરિણામ માટે કરેલા તમામ પ્રયત્નો તેઓ જણાવ્યા હતા

 દાહોદ જિલ્લામાં પહેલી જાન્યુઆરીના રોજ તમામ શાળાઓમાં વાલી મીટીંગ ના આયોજન કરવામાં આવ્યું

 તમામ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટેની જવાબદારી આપણી છે તેમ જણાવ્યું

 નવ નિયુક્ત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેન્દ્રભાઈ દમય જિલ્લાના પ્રશ્નો ભૌગોલિક તેને સામાજિક પરિસ્થિતિ સમજીને જલ્દીથી ઉકેલ લાવવા નીયાધાર અને ખાતરી આપી હતી તથા પરિણામ સુધારા માટે તમામ આચાર્ય મન દઈને લાગી જવા માટે જણાવ્યું હતું

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

 d r d Aના ડાયરેક્ટર શ્રીબી એમ પટેલ દાહોદ આચાર્ય સંઘ ના પ્રમુખ રમેશભાઈ સંગાડા મહામંત્રી અલ્કેશભાઈ પ્રજાપતિ સંઘના અધ્યક્ષ શ્રી, શિક્ષણ સેવા વર્ગ 2 ના 17 જેટલા અધિકારીઓ

દાહોદ જિલ્લાના તમામ આચાર્યશ્રીની પરીક્ષા લક્ષી પૂર્વ તૈયારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક  માર્ગદર્શન આપતા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબ

 હાજર રહ્યા હતા

 પ્રસંગે આભાર વિધિ શિક્ષણ નિરીક્ષક શ્રી રાકેશભાઈ દ્વારા કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!