Tuesday, 03/12/2024
Dark Mode

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે…

January 10, 2024
        1203
હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..   દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે…

રાજેશ વસાવે :- દાહોદ 

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..

દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે…

પોલીસ સર્વેક્ષણમાં હાઇવે પર 29 જેટલાં બ્લેક સ્પોટ આઇડેન્ટીફાઈ થયા.

હાઇવે રોંગ સાઈડ પર વાહન હંકારવું, હેલ્મેટ વગર રફ ડ્રાઇવિંગ પોલીસ કાર્યવાહી નોતરશે…

દાહોદ તા.10

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે...

દાહોદ જિલ્લામાં અથવા મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી દ્વિચક્રી વાહન મારફતે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા દ્વિચક્રી વાહન ચાલકો માટે તાજેતરમાં દાહોદ એસપી દ્રારા કેટલાક નિયમ નક્કી કરવામાં આવ્યા છે.ગાઈડલાઈન બહાર પાઢવામાં આવી છે.

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે...

જો વાહન ચાલકો ગાઈડ લાઈનનો ભંગ કરશે તો ચોક્કસથી પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો જરૂરથી વારો આવી શકે તેમ છે.

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે...

દાહોદ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર બનતા માર્ગ અકસ્માતના બનાવોને મહદંઅંશે નાથવા તેમજ ડ્રક એન્ડ ડ્રાઇવ તથા ગફલત ભરી રીતે વાહન હંકારતા વાહન ચાલકો સામે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે દાહોદ એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત હવેથી નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઇવે પર મુસાફરી કરતા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે...દાહોદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર કુલ 29 થી વધારે બ્લેક સ્પોટ આઇડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે.જેમાં માર્ગ અકસ્માતના બનાવો જોવા મળ્યા છે. બીજી તરફ ઘણા ખરા કિસ્સાઓમાં કેટલાક વાહન ચાલકો ડ્રંક એન્ડ ડ્રાઈવ તો કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારી લાવતા હોવાના કારણે અકસ્માતો બનતા હોવાનું પોલીસે તારણ કાઢ્યું છે. તો કેટલાક બનાવોમાં વાહન ચાલકો દ્વારા બે ફિકરાઈ ભર્યું વાહન હંકારતા હોવાનું પણ સર્વેક્ષણમાં સામે આવ્યું છે આવા તમામ કિસ્સાઓમાં જે લોકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે તેઓને મોટાભાગે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ કાળનો કોળીયો બન્યા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ તમામ સર્વેના અંતે દાહોદ પોલીસ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઇવે તેમજ નેશનલ હાઇવે પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.જે બ્લેક સ્પોટ આઇડેન્ટી ફાઈવ કરવામાં આવ્યા છે. તે સ્થળો પર પોલીસ હવેથી તેનાત રહેશે. ખાસ કરીને પીક અવર્ષમાં પોલીસની મોજૂદગી રહેશે.આ પહેલાં દાહોદ એસ. પી દ્વારા જાહેર કરાયેલા સૂચનાઓ અનુસાર હવેથી હાઇવે થી મુસાફરી કરનાર દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. જો તમે હાઇવે પરથી પસાર થતા વેળાએ હેલ્મેટ ના પહેર્યું હશે.

હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોને નાથવા દાહોદ SP નું નવતર પ્રયોગ..  દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન ચાલકોને હવેથી હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે...

અથવા તમે રોંગ સાઈડ વાહન ચાળાવી રહ્યા હશો, અથવા તમે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, બેફિકરાઈ એ ભર્યો વાહન ચલાવતા હશો તો હવેથી હાઇવે પર ઉપસ્થિત દાહોદ પોલીસની કાર્યવાહીથી આપ બચી શકશો નહીં એટલે જો તમે દાહોદ વાસી છો અથવા તમે રાજસ્થાન મધ્યપ્રદેશના કોઈપણ વિસ્તારમાંથી નેશનલ હાઇવે અથવા સ્ટેટ હાઇવે ઉપર દ્વિચક્રી વાહન લઇ મુસાફરી કરવા નીકળી રહ્યા છો તો ફરજિયાત હેલ્મેટ તેમજ પોલીસ દ્વારા બહાર પાડેલા ટ્રાફિક નિયમોનો પાલન કરશો જેથી તમે પોલીસ કાર્યવાહીનો સામનો કર્યા વગર સલામત રીતે મુસાફરી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!