Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

December 11, 2023
        344
દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

દાહોદ તા . ૧૧

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

ભારત અને આપણું રાજ્ય આમતો ખેલ દિલીમાં માને છે અને સૌથી વધુ ભારતીયોને રસ હોય તો એ છે ક્રિકેટ હોમ ગ્રાઉન્ડ ઉપર મેચો રમી અને જિલ્લા તેમજ રાજ્ય લેવલ બાદ કોઈ પણ ખેલાડીની પસંદગી નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરાતી હોય છે તેવીજ રીતે દાહોદમાં પણ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં 

16 ટીમોએ ભાગ લીધો હતો અને 15 રાઉન્ડ ક્રિકેટ મેચો રમાઈ હતી જેમાં પહેલી સેમી ફાઈનલ માં 007 ઇલેવન અને હીરા ઝાબુઆ ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી અને હીરા ઝાબુઆ ઇલેવન વિજેતા બનીને ફાઇનલમાં પહોંચી હતી ત્યારે બીજી સેમી ફાઇનલમાં સાંસી ઇલેવન અને 7788 ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી જેમાં 7788 ઇલેવન ટીમ ફાઈનલમાં પહોંચી હતી જયારે 10 મી ડિસેમ્બરના દિવસે રવિવારે બપોરે બે ટીમો 7788 ઇલેવન અને હીરા ઝાબુઆ ઇલેવન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

આ મેચ 10 ઓવરની હતી જેમાં પહેલા દાવમાં 7788 ઇલેવનની ટીમે 7 વિકેટો ખોઈને 101 રન બનાવ્યા હતા

તેના જવાબમાં બીજા દાવમાં હીરા ઝાબુઆ ઇલેવનની ટીમે 10 ઓવરની અંતે માત્ર 9 વિકેટો ખોઈને 98 બનાવ્યા હતા જેથી 4 રનથી 7788 ઇલેવન ટીમ વિજેતા બની હતી 

જયારે આ ટુર્નામેન્ટની ફાઇનલના અંતમાં હારવાવાળી ટીમ હીરા ઇલેવન ઝાબુઆને રનન્સ અપ ઈનામ 15 હજાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી

ત્યારે જીતનાર ટીમ 7788 ઇલેવન ટીમને 51 હજાર રોકડ પુરષ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી મેન ઓફ ધ સિરીઝ બેસ્ટમેનનો ખિતાબ હોલ્ડર નામના ઓલરાઉન્ડરને સ્માર્ટ મોબાઈલ ફોન એનાયત કરાયો હતો

દાહોદના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવેના મેદાન પર ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરાયું

જયારે મેન ઓફ ધ મેચ ફાઇનલમાં ચાર વિકેટ લેતા હોલ્ડરને અપાઈ હતી

આ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પટેલ કપ 2023 ઓપન ટુર્નામેન્ટનું નામ આપવામાં આવ્યું હતું જેના આયોજક હતા ફારૂક પટેલ જુનેદ મુન્ડા ઉર્ફે લીંબુ અને સોહીલ મલેક જેમાં ફાઈનલ મેચમાં મહેમાન બનેલા હાજી ઈદ્રીસ ડાબીયાલ કિશન પલાસ ગોવિંદ પલાસ અનાડી પલાસ નરેશ કાચવાળા સહિતના મહાનુભાવો પણ ઉપસ્તિથ રહ્યા હતા અને જીતનાર અને હારનાર ટીમને તેમના હસ્તે ટ્રોફી તેમજ પુરષ્કાર એનાયત કરાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!