ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં પોલીસની ટાઢ ઉડાવતા તસ્કરો: એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટ્યા..
સંતરામપુર તા ૨૦
શિયાળાની ઠંડી શરૂ થતા જ ચોરોની સિઝન ચાલુ સંતરામપુર નગરના અલગ અલગ વિસ્તારોમાં એક જ રાતની અંદર પાંચ મકાનને તાળા તૂટ્યા સંતરામપુર નગરના શિકારી ફળિયામાં અગરબત્તીના વેપારી લગ્ન પ્રસંગમાં મકાન બંધ કરીને બહાર ગયેલા હતા ચોરો હાથ સાફ કરી ગયા રોકડા રકમ અને દાગીના ની ચોરી જ્યારે બાયપાસ ઉપર મકાનને તાળું ફૂટીયું હતું બ્રાહ્મણ વાળા વિસ્તારમાં ત્રણ મકાનને તાળા તૂટ્યા કુલ મળીને પાંચે પાંચ બંધ મકાનમાં તરસકારો પાંચ મકાનને તાળા તોડીને ચોરી કરવામાં સફળ રહ્યા પરંતુ મકાન માલિક હોય સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી પરંતુ ચોરીની ઘટના જ બનતા જ સંતરામપુર નગરમાં ડરનો માહોલ ભરી જોવા મળી આવેલો હતો પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને અલગ વિસ્તાર વાઈઝ પોઇન્ટ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉભી થઈ હતી એક જ રાતમાં પાંચ અલગ અલગ સ્થળો પર ચોરે નિશાન બનાવ્યા દરેક મકાનોમાં નકુચા તોડીને ચોરીનો અંજામ આપ્યો હતો.