Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..

February 19, 2024
        512
દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..

દાહોદ તા. ૧૯

 

 

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ-૨૦૨૪ નું ભવ્ય આયોજન ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના આયોજન સમિતિના કન્વીનર શ્રી રાજુભાઈ વસૈયા અને તેમના સાથીઓ  આ ખેલ મહોત્સવને સ્પોન્સર કરવા બદલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી આર.એસ. નિનામા સાહેબ તથા સાયન્પ્સ મેડીકલ એસોશિયેશન, દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તથા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની ટીમનો આભાર, તમામ રેફરી, નિર્ણાયકોનો આભાર માનવામાં આવ્યો હતો.

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..જેમા આદિવાસી સમાજના બાળકોના વિકાસમાં આ મહોત્સવનું અનેરું યોગદાન હશે. જ્ઞાનવાન, બળવાન અને ધનવાન આદિવાસી સમાજ આપણા સૌનું સ્વપ્ન છે, તેને સાકાર કરવાની દિશામાં આ મહત્વનું કદમ સાબિત થશે. બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત ત્રણ જિલ્લાનું શ્રી જયપાલસિંહ મુંડા ખેલ મહોત્સવ ટીમ બિરસા અને નિર્ણાયક મિત્રો અને ત્રણે જિલ્લાના ખેલાડીઓના સહયોગ અને સહકારથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો….

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..

આ ખેલ મહોત્સવ થકી હવે ત્રણે જિલ્લાના વિદ્યાર્થીઓને પણ ખબર પડી જશે.. આજના આયોજનમાં અમને ખાસ કરીને ટીમ બિરસામાંથી દિનેશભાઈ ગુરુજી, નયનભાઈ ખપેડ, રાજેશભાઈ , શૈલેષભાઈ ડામોર, અતુલભાઇ સતત વ્યસ્તતાના કારણે ખાસ કરીને ડોક્ટર અનિલભાઈ બારીયા સાહેબ અને સાથે સાથે મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી વી એમ પારગી સર અને મંત્રીશ્રી સંગાડા સરે જે અમને ખાસ કરીને નાણાકીય સહયોગ ની જરૂર હતી તે પણ પૂરી પાડીને આ આદિવાસી ખેલ મહોત્સવને સફળ બનાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે.

દાહોદમાં બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ ડો. જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાયો..

સાથે સાથે સંચાલન કરનાર માનનીય શ્રી કામોલ સર તમામનો સ્પર્ધાના કન્વીનર તરીકે આભાર અભિનંદન વ્યક્ત કરું છું… કોઈપણ આયોજન કરવું હોય તો આખી ટીમ ના સહકારથી તે આયોજન સફળ થતું હોય છે.. ખેલ મહોત્સવ ની સફળતા માટે આપણને નાણાકીય સહયોગ કરનાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ માનનીય શ્રી નીનામા સરનો પણ તબક્કે બિરસા ટીમ વતી જોહાર આભાર વ્યક્ત કરું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!