કતવારા તેમજ દાહોદ ગોદી રોડ ખાતે પંચમહાલ બેંકની નવી શાખા નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
કાર્યક્રમમાં ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ઝીથરભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા
દાહોદ તા. ૨૧
કતવારા તેમજ દાહોદ ગોદી રોડ ખાતે બેંકના ચેરમેન જેઠાભાઇ ભરવાડ ના શુકામ હેઠળ દાહોદ તાલુકાના કતવારા તેમજ દાહોદ ગોદી રોડ ખાતે બેન્કના ડિરેક્ટર કનૈયાલાલ બચુભાઈ કિશોરી તેમજ ગરબાડા ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડ અને પ્રફુલચંદ્ર શાંતિલાલ પંડ્યા ના ભરત હસ્તે બેંકની નવીન શાખા નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગરબાડાના 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ જિલ્લા સભ્ય ઝીથરભાઇ ડામોર ગરબાડા તેમજ દાહોદ પંચમહાલ બેંકના કર્મચારીઓ સહિત ભાભોર સહિત મહા અનુભવો ઉપસ્થિત રહ્યા હતા