
તેજસ્વી તારલાઓનું સમ્માન… દાહોદ:ધોરણ 12 માં જિલ્લામાં બીજા નંબરે આવેલી સાકીનાબેન દુધિયાવળાએ વ્હોરાનું ગૌરવ વધાર્યું: કલેક્ટરશ્રી દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા દાઉદી વ્હોરા સમાજનું ગૌરવ વધારતી ધોરણ 12 ની વિદ્યાર્થીની દાહોદની સકીના દુધિયા વાલા બીજા નંબર આવી