
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ
ફતેપુરા તા.27
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ને અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા પંચાયત અધિકારી ગરાસીયા cdpo મેડમ કોમલ બેન
#Paid pramotion
Contact us :- sunrise public school
દેસાઈ વિવિધ શાખાના અધ્યક્ષશ્રી કર્મચારીઓ તાલુકા પંચાયતના સભ્ય શ્રીઓ હાજર રહ્યા હતા તાલુકા પંચાયતની ઞત મળેલ સામાન્ય સભા ના પ્રોસિડિંગ ની બહાલી આપવામાં આવેલ હતી ગ્રામ પંચાયતના વિભાજનની ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ નરેગા યોજના હેઠળ ચાલતા કામોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી તેમજ તાલુકા પંચાયતના વિવિધ ચેરમેનશ્રીઓને કેબિન ફાળવવા માટેની પણ ચર્ચા થયેલ હતી શાંતિપૂર્ણ વાતાવરણમાં સામાન્ય કારોબારી ની મીટીંગ સમાપ્ત થયેલી હતી