
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરાના ધારાસભ્યશ્રી કોરોના રસી લઇ રસીકરણ મહા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરાવી
ધારાસભ્ય રમેશભાઈ કટારા આમ નાગરિક ને કોરોના રસી લેવા લેવા માટેની અપીલ કરી
ફતેપુરા તા.22
ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ફતેપુરા તાલુકાના સુખસર મુકામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસી લઈને ફતેપુરા ને તમામ નાગરિકોને કોરોના વેક્સિન લઈ લેવા માટે અપીલ કરી હતી તેમજ કોરોના રસીકરણ મહા અભિયાન કાર્યક્રમની દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી આ પ્રસંગે ફતેપુરા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર કે આર હાડ સહિત ગ્રામજનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.