Thursday, 18/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના બોરડી નજીક દિલ્લી-મુંબઈ રેલવે માર્ગ પર 70 વર્ષીય વૃદ્ધ નું સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનની અડફેટે મોત…

June 29, 2021
        738
દાહોદ તાલુકાના બોરડી નજીક દિલ્લી-મુંબઈ રેલવે માર્ગ પર 70 વર્ષીય વૃદ્ધ નું સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનની અડફેટે મોત…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના બોરડી નજીક દિલ્લી-મુંબઈ રેલવે માર્ગ પર 70 વર્ષીય વૃદ્ધ નું સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેનની અડફેટે મોત 

 દાહોદ તા.૨૯

દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશન રેલ્વે ટ્રેક પરથી પસાર થઈ રહેલ એક ટ્રેનની અડફેટે એક ૦૭ વર્ષીય અજાણ્યો વૃધ્ધ આવી જતાં તેને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર રેલ્વે પોલીસ સહિત આરપીએફ જવાનો દોડી ગયાં હતાં.

#paid pramotion

Contact us :- sunrise public school 

ગત તા.૨૮મી જુનના રોજ સાંજના અંદાજે પાચેક વાગ્યાના આસપાસ દાહોદ બોરડી વચ્ચેથી પસાર થઈ રહેલ અપ ટ્રેન નંબર ૦૬૦૮૪ અપ હજરત નિઝામુદ્દીન ટ્રેનની અડફેટે એક અજાણ્યો અંદાજે ૭૦ વર્ષીય વૃધ્ધ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ટ્રેનની અડફેટે આવતાંની

#paid pramotion 

➡️ગોયલ બુક & જનરલ સ્ટોર્સ

અંકિત હોસ્પિટલ ની પાસે, દોલતગંજ બજાર, પોલીસ ચોકી નંબર 3 સામે, ગૌશાળા ચોક, દાહોદ. મો.9016999825

સાથે વૃધ્ધને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળપરજ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલ્વે પોલીસ સહિત આરપીએફ

જવાનો થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મૃત અજાણ્યા વૃધ્ધને નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરવામાં આવ્યો હતો.

—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!