
વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા
અમદાવાદની સેવાભાવી સંસ્થા ongc દ્વારા
ફતેપુરા તાલુકા કન્યાશાળામાં દ્વારા નોટબુક વિતરણ કરવામા આવ્યા
ગરીબ પરિવારની બાળાઓને નોટો તેમજ પુસ્તકનો વિનામૂલ્યે વિતરણ
ફતેપુરા તા.19
#paid pramotion
Contact us :- sunrise public school
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના મહામારી ના કારણે શિક્ષણ ઉપર માઠી અસર પડી છે ત્યારે ગરીબ બાળક ને ભણવા માટે તેમજ જરૂરી સાધનો પૂરા પાડવા માટે ઓ,એન,જી,સી અમદાવાદ દ્વારા ટ્રાયબલ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોરોના મહામારી ના કારણે શિક્ષણકાર્ય બિલકુલ ઠપ થઇ ગયુ છે ત્યારે ઓનલાઇન શિક્ષણને પ્રાધાન્ય આપી ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગરીબ બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી સાધનો સાધનો ન હોવાના કારણે શિક્ષણ કાર્ય કરી શકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે અખિલ ભારતીય અનુ સૂચિત જનજાતિ કર્મચારી કલ્યાણ સંઘ અમદાવાદ દ્વારા આવા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે પ્રશંસનીય બાબત ગણી શકાય વિદ્યાર્થીઓની શિક્ષણ કાર્યમાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે ફતેપુરા તાલુકા કન્યાશાળામાં નોટો અને પુસ્તકનો વિતરણ કાર્યક્રમ આચાર્ય દિનેશ પટેલ તાલુકા પંચાયત સભ્ય કાંતિભાઈ રૂપાભાઈ ચમાર કાળિયા વલુન્ડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ફારૂકભાઇ ગુંડાળા તેમજ સી આર સી ઉપસ્થિત રહ્યા હતા
વિનોદ પ્રજાપતિ ફતેપુરા