Friday, 06/12/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..

June 24, 2021
        874
દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..

સૌરભ ગેલોત/સુમિત વણઝારા :- લીમડી/ શબ્બીર સુનેલવાલ ફતેપુરા 

દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..

લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી અને ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજરોજ વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ હતાં. ઘણા દિવસોથી અસહ્ય બફારા તેમજ ગરમીથી લોકોને રાહત મળી હતી ત્યારે વરસાદની રાહ જાેઈ બેઠેલા ખેડુત મિત્રો પણ ખેતીકામમાં જાેતરાયા હતાં.

દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..

આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં અચાનક પલ્ટો આવ્યો હતો જેને પગલે વહેલી વરસાદ પડ્યો હતો. સવારથીજ વાતાવરણ માં અલગ માહોલ હતો કાળઝાળ ગરમી બાદ વાતાવરણ બદલાયું અને લીમડી નગરમાં વરસાદ પડતાં લોકોને બફારા તેમજ ગરમીથી રાહત મળી હતી.વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો. વરસાદને પગલે સમગ્ર લીમડી નગરમાં વાતાવારણમાં ઠંડક પ્રસરી હતી

દાહોદ જિલ્લામાં ચોમાસાનો આગમનથી ખેડૂત વર્ગમાં આનંદની લાગણી..લીમડી તેમજ ફતેપુરા તાલુકામાં અસહ્ય બફારા તેમજ ઉકળાટની વચ્ચે વરસાદી માહોલ જામ્યુ:વાતાવરણમાં ઠંડક પ્રસરી..

ત્યારે બીજી તરફ ફતેપુરામાં પણ મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકો તેમજ ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી. ફતેપુરામાં સવારથી અસાહય ગરમી અને બફારો હોવાથી બપોરના આસરે બે કલાકનો સુમરે આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાઇ જાય ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવા પામેલ હતી વરસાદ પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર ફેલાઈ જવા પામી હતી જ્યારે વરસાદ પડતાં જ નગરના તમામ રસ્તાઓ પર પાણી પાણી થઇ જવા પામ્યું હતું ગાજ વીજ સાથે વરસાદ પડતા લોકો વરસાદ ના પાણીથી પલળી ના જવાય તે માટે વરસાદથી બચવા આમથી તેમ નાસ ભાગ કરતા જાેવા મળતાં હતાં.

——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!