Monday, 14/06/2021
Dark Mode

સંતરામપુરમાં કોરોના બ્લાસ્ટ:પંથકમાં સાગમટે 43 કેસોના ધડાકા સાથે ખળભળાટ..

સંતરામપુરમાં કોરોના બ્લાસ્ટ:પંથકમાં સાગમટે 43 કેસોના ધડાકા સાથે ખળભળાટ..

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.15

સંતરામપુરમાં કોરોના બ્લાસ્ટ એક સાથે 43 કેસ નોંધાયા

સંતરામપુર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં એક સાથે કુલ કોરોના પોઝિટિવ કેસ 43 નોંધાયા હતા પરંતુ હજુ પણ તંત્રની લાપરવા જોવાઇ રહી છે દિન-પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે સંતરામપુરના વેપારીઓ દુકાનો 50 50 વ્યક્તિની ભેગી કરીને ટોળાઓ ભેગા કરી રહ્યા છીએ પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી જ નહીં માત્ર નાના વેપારીઓની હેરાનગતિ કરવામાં આવી રહી છે આજે બજાર વિસ્તારમાં બસ સ્ટેશન ચાર રસ્તા વિસ્તારમાં કાપડના મોટી દુકાનના વેપારીઓ ટોળેટોળા ભીડ ભેગી પર મૂકેલી છે સંતરામપુર લાલજી વેપારીઓ પ્રાંત કચેરીમાં દુકાન નો સમય વધારવાની રજૂઆત કરે છે એક બાજુ સંતરામપુર નગરમાં કોરોના પોઝિટિવ કેસ નું પ્રમાણ વધી રહ્યું છે એકસાથે ૪૩ પોઝિટિવ કેસ આવતા સંતરામપુર નગરમાં માટે જોખમકારક ઊભું થયું છે પરંતુ તંત્રની બેદરકારી જોવાઈ રહી છે.

error: Content is protected !!