
ઝાલોદ: અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર કોંગી કાઉન્સિલરનું વડોદરાના ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોતથી ઝાલોદના રાજકારણમાં ગરમાવો:પરિવારજનોમાં માતમ છવાયો
દાહોદ લાઈવ ડેસ્ક….. હિરેન પટેલ મર્ડર કેસ તેમજ ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના આક્ષેપો સાથે ચર્ચામાં આવેલી ઝાલોદ નગરપાલિકાના કોંગ્રેસ કાઉન્સિલરે કરી