પરંતુ તમને પગાર મળવો જોઈએ તથા હાલમાં પૂર જેવી મહામારીને કારણે વીસીઈ દ્વારા ખેડૂતોના ઘસારા ના મગફળી રજીસ્ટ્રેશન અને 3700 કરોડની સહાય પેકેજ ની એન્ટ્રી કરતા વીસીઇ કોરોના ગ્રસ્ત થવાની સંભાવના હોય તથા અગાઉ પીએમ કિસાન સહાય જન્મ મરણ એન્ટ્રી કરેલ હોય તેને બે વર્ષ જેટલો સમય થયો તેમ છતાં હજુ સુધી કમિશન ચુકવણી કરવામાં આવી નથી.જ્યારે 14 માં નાણાપંચમા એક ગ્રામ માટે ના પગાર આ બાબતે 10 ટકા ગ્રાન્ટનો પરિપત્ર હોવા છતાં આજદિન સુધી ચૂકવેલ નથી આ બધા ની માંગણી સાથે સીંગવડ તાલુકાના વી.સી.ઇ દ્વારા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.તથા બધી માગણીઓ 30.9.2020 સુધી સ્વીકારવામાં નહીં આવે તો 1.10.2020 ના રોજથી વી.સી.ઇ દ્વારા બધી કામગીરી બંધ કરવાનો નિર્ણય કરે છે