Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નજીક ઘાટાવાડા આવેલા જંગલમાં એક સાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

સંતરામપુર નજીક ઘાટાવાડા આવેલા જંગલમાં એક સાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.17

સંતરામપુર નજીક ઘાટા વાડા આવેલા જંગલમાં એક સાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ પામ્યો છે.

સંતરામપુર ડાહ્યાપુર નજીક આવેલ ઘાટાવાડા જંગલમાં એકસાથે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભારે ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.આવા જંગલ વિસ્તારમાં ગ્રામજનોનો મળતી માહિતી મુજબ આ જંગલની અંદર દીપડાઓ રહે છે.પરંતુ આજરોજ બંને દીપડાઓ રોડ ઉપરથી જોવાતા ગ્રામજનોમાં ભારે ભય જોવા મળ્યો હતો.ગ્રામજનોના સંખ્યાબંધ પશુઓ જંગલમાં ચરાવવા જતા હોય છે.ઘણીવાર કેટલાક પશુઓ નું પણ મારણ પણ થતું હોય છે.રાત્રિના સમયે રોડ ઉપર પણ દીપડાઓ ફરતા જોવા મળતા હોય છે.આ ડાહ્યાપુર ઘાટાવાડા ગીચ જંગલ હોવાના કારણે દીપડાઓ ના જંગલી પશુઓ વધારે આવતાં હોય છે.આ રીતના દીપડાઓ જોવાથી ગ્રામજનોમાં ચિંતાજનક ઊભી થઈ છે.પોતાના પશુઓને માનવીની જીવ જોખમમાં મુકાયો છે.વનવિભાગ દ્વારા રાતના સમયે ગ્રામજનોની સલામતી માટે પેટ્રોલ જરૂરી એક સાથે બે દીપડા જેવા હતા.ગ્રામજનો પોતાની જાનની સલામતી માટે અને પશુઓ માટે ચિંતાજનક બની ગયા છે. ગ્રામજનો જાગરણ કરીને જાતે પેટ્રોલિંગ કરશે.આ ગામની અંદર ભય અને ડર દીપડાઓને અને અન્ય જંગલી પ્રાણીઓથી ભારે જીવ જોખમમાં મુકાયો છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને દીપડો પકડવામાં આવે ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

error: Content is protected !!