
ફતેપુરા તાલુકાના બલૈયા ગામમાં કોરોના પોઝિટિવનો ત્રીજો કેસ નોંધાયો હતો નંદુબેન કાળુભાઈ લબાનાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની વાતને લઇ સંપર્કમાં આવેલા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.નંદુબેન ના પતિ બેંક મિત્ર તરીકે કામ કરતા હોવાથી બેંકની કામગીરી અર્થે આવેલા લોકોમાં પણ ગભરાટ ફેલાયેલો હતો.આ કોરોના પોઝિટિવ દર્દીના મકાન માં ગ્રામીણ બેંક બરોડાની શાખા કાર્યરત છે.જેથી કોરોના પોઝિટિવ દર્દી સહિત ઘરના તમામ સભ્યો ને ૧૪ દિવસ માટે હોમકોરોનટાઈન કરાયા હતા. હાલ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં બેંક શાખા પણ આવતી હોવાથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સોમવારના રોજ વિસ્તારની મુલાકાત લઇ રસ્તો બંધ કરાયો હતો.u તેમજ આખા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી બેંક પણ ૧૪ દિવસ માટે બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી.સિંગવડમાં જનજાતિય ગૌરવ રથયાત્રાનું સ્વાગત | Dahod Live l #reels #shorts #youtubeshorts #singvad
Dahod Live views 6 hours ago
દે.બારિયામાં રેતી ભરેલા બે ટ્રેક્ટર વચ્ચે અકસ્માત | #reels #shorts #youtubeshorts l Devgadh bariya
Dahod Live views 07/11/2025 10:40
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
હિતેશ કલાલ @ સુખસર સુખસરમાં કાર ચાલુ
હિતેશ કલાલ @ સુખસર દાહોદ જિલ્લા માં
હિતેશ કલાલ @ સુખસર સાગડાપાડા પ્રાથમિક શાળામાં
હિતેશ કલાલ @ સુખસર પોલીસ મથક પર