Monday, 14/06/2021
Dark Mode

દેવગઢ બારીઆ તાલુકાના રૂપારેલ (સેવનીયા) ગામના ગ્રામજનો દ્વારા વોર્ડ નંબર ૧ અને ૨માં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

દેવગઢ બારીઆ તાલુકાના રૂપારેલ (સેવનીયા) ગામના ગ્રામજનો દ્વારા વોર્ડ નંબર ૧ અને ૨માં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ

  જીગ્નેશ બારીયા:- દાહોદ 

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રૂપારેલ (સેવનીયા) ગામના ગ્રામજનો દ્વારા વોર્ડ નંબર ૧ અને ૨માં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાળવવા બાબતે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, રૂપારેલમાં વોર્ડ નંબર ૧ અને ૨માં તમામ બક્ષીપંચના રહીશો રહેતા હો. અને કોઈ આદિવાસી કે અનુસુચિત જનજાતિના લોકો ન રહેતા જેથી આ ગામના લોકો દ્વારા ગ્રામપંચાયત રૂપારેલમાં આ બે વોર્ડ માં બક્ષીપંચના સભ્યોની બેઠક ફાવવવા રજુઆત કરી હતી.

error: Content is protected !!