Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં હડકાયા કુતરાનો આતંક:ડઝનબંધ માણસો થયા હડકાયા કુતરાનો શિકાર 

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં હડકાયા કુતરાનો આતંક:ડઝનબંધ માણસો થયા હડકાયા કુતરાનો શિકાર 

   કલ્પેશ શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં હડકાયા કુતરાનો આતંક:ડઝનબંધ માણસો થયા હડકાયા કુતરાનો શિકાર

સીંગવડ પંથકમાં હડકાયા કુતરાએ આતંક મચાવ્યું હતું.નગરમાં હડકાયા કુતરાના કરડવાથી દસથી બાર જેટલા નાના-મોટા માણસોને ઇજાઓ થઇ હતી.

સિંગવડ તાલુકાના સીંગવડ બજારમાં ગુરૂવારના રોજ સવાર થી એક હડકાયા કુતરાએ 10 થી 12 જેટલા માણસો ને કરડવાથી તેમને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર સિંગવડ ખાતે હડકાયા કુતરાના ઇન્જેક્શન આપીને તેમને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. હડકાયા કુતરા સિંગવડ બજારમાં દોડી-દોડીને આંતક મચાવી દીધો હતો. આવતાં-જતાં મોટર સાયકલ વાળાને પગમાં બચકુ ભરીને તેમને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!