Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પોલિસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાં લઇ જવાતો એક લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પોલિસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાં લઇ જવાતો એક લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામેથી ઈનોવા ગાડી માંથી એક લાખનો દારૂ ઝડપાયો

સંતરામપુર તા.05

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પેટ્રોલિંગ દરમિયાન  બાતમીના આધારે સંતરામપુર પોલીસે એક લાખનો દારૂ ઝડપી પાડયો હતો. સંતરામપુરના ગોઠીબ ઓઉટપોટ્સ  ગોઠીબ ચોકડીએ પેટ્રોલિંગ કરીને નાકાબંધી દરમિયાન પ્રાંતીય બનાવટી નું એક લાખ ઉપરાંતનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.ઝાલોદ તરફથી પૂરઝડપે આવતી ઈનોવા ગાડી સંતરામપુર પોલીસ પીછો કરીને પકડી પાડ્યો હતો પરંતુ ડ્રાઇવર ચલક પકડાઈ જવાની બીકે ગાડી મુકીને ફરાર થઈ ગયો હતો આર.આર.સેલના પોલીસે ઈંગ્લીશ દારૂની પેટીઓ બિયરની બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતરામપુર પોલીસે એક લાખ રૂપિયાનો દારૂ અને ગાડીની કિંમત મળીને કુલ સાત લાખનો સંતરામપુર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો સંતરામપુર પંથકમાં જેમ જેમ દિવાળીના તહેવાર નજીક આવે છે કેમ દિવસે દિવસે બુટલેગરો દારૂની હેરાફેરી નું પ્રમાણ વધારે જોવાઈ રહ્યું છે સંતરામપુર પોલીસે બે દિવસ અગાઉ પણ નવ વખત ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો સંતરામપુર ઈંગ્લીશ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પર હવે બાજનજર રાખીને દારૂની હેરાફેરી કરતા ઉપર કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે અરે સંતરામપુર પોલીસે ગોઠીબ ગામે પકડાયો દારુ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!