Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરાના એક જ કુટુંબના ત્રણ સભ્યો કોરોનાને માત આપી પરત ફરતા પુષ્પાવર્ષાથી સ્વાગત કરાયું

ફતેપુરાના એક જ કુટુંબના ત્રણ સભ્યો કોરોનાને માત આપી પરત ફરતા પુષ્પાવર્ષાથી સ્વાગત કરાયું

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.21
ફતેપુરાના એક જ કુટુંબના ત્રણ સભ્યો કોરોના ને માત આપી પરત ફરતા પુષ્પા વરસા થી સ્વાગત કરવામાં આવ્યું

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના ઝાલોદ પર રહેતા એક જ કુટુંબના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ ખાનગી દવાખાનામાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા એક જ કુટુંબના આ ત્રણ સભ્યો નામે 1 રમેશભાઈ અગ્રવાલ 2 પુત્રવધુ નિશાબેન અગ્રવાલ અને 3 પૌત્ર કાર્તિક અગ્રવાલ કોરોના ને માત અમદાવાદ થી ખાનગી એમ્બ્યુલન્સમાં માદરે વતન ફતેપુરા પરત ફરતા ફતેપુરામાં તેઓનું કુટુંબીજનો દ્વારા પુષ્પા વર્ષથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મકાનને સેનેટાઈઝર કરવામાં આવ્યું હતું

error: Content is protected !!