दाहोद દાહોદ:આઇઓસીએલ(IOCL) રતલામ-કોયલી પાઇપલાઇનમાં પેટ્રોલિયમની પેદાશોની ચોરીનું પ્રયાસ નિષ્ફળ:અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાયો Last updated: 31/07/2020 21:31 Editor Dahod Live Share 1 Min Read SHARE જીગ્નેશ બારીયા @ દાહોદ દાહોદ, તા.૩૧ દાહોદ તાલુકાના તણસીયા ગામેથી પસાર થઈ રહેલી આઈઓસીએલ કંપનીની રતલામ-કોયલી પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાના ઈરાદે પાઈપલાઈન સુધીનો ઉંડો ખાડો કરી પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદે પ્લેજ લાવતા કોઈને આ બાબતની ખબર પડી જતા પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અજાણ્યા તસ્કરોએ દાહોદ તાલુકાના તણસીયા ગામની સીમમાંથી પસાર થતી આઈઓસીએલ કંપનીની કોયલી-રતલામની પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરાવાના ઈરાદે ચેનેજ નંબર ૧પર૩ ઉપર પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદાથી લાવી પાઈપ લાઈન સુધીનો ઉંડો ખાડો ખોદી તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ આ બાબતની ખબર પડી જતા કંપનીના કર્મચારીઓએ પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ સંબંધે કંપનીની શ્રવણકુમાર સુગંદકુમાર ઝાએ નોંધાવેલ ફરીયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકામાં ભાજપના 6 કાર્યકર્તાઓ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા બીજા વર્ષે વાર્ષિક સમુહ લગ્નનો આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 30 જેટલા જોડાઓ મુસ્લિમ સમાજના રિદ્ધિ રિવાજો પ્રમાણે લગ્ન ગ્રંથીએ બંધાયા હતા. ધાનપુર તાલુકાના ખજૂરી ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર:સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી, નાહવા ગયેલા યુવકના ડૂબી જવાથી મોતની આશંકા;પોલીસ તપાસ શરૂ* માનસિક તણાવના બોજ વચ્ચે પોલીસ કર્મચારીના કુળદીપક બુઝાયા.! દાહોદમાં પોલીસ કર્મચારીના પરિવારમાં આત્મહત્યાનો પ્રયાસ,બે માસુમ બાળકોના મોત. સુખસર ખાતે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135 મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ* Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article કોરોનાનો કહેર:આજના 33 નવા કેસોના ઉમેરા સાથે કોરોનનો આંકડો 586 પર પહોંચ્યો Next Article દાહોદ:સીસીરોડના પેચવર્કમાં ગેરરીતી બાબતે સ્થાનિકોએ ટકોર કરતા સુપરવાઈઝરએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન:સ્થાનિકોએ મચાવ્યો હોબાળો Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉમેદવારોને તાકીદ* સુખસર 22/04/2026 અભલોડ ગામે લગ્ન જમણવાર બાદ ૨૩૮ લોકોને ખોરાકી ઝેર,આરોગ્ય તંત્ર દોડતું થયું કેરીના રસ-પનીરના શાક તેમજ ખોપરાપાક પર શંકા;નમૂના લેબમાં મોકલાયા. ગરબાડા 21/04/2026 સુખસર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ રાઠોડ સાથે વીએચપી કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત:ભગવતી ગીતા ભેટ અપાઇ* સુખસર 21/04/2026 સુખસર તાલુકામાં ચૂંટણી અનુલક્ષી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી* સુખસર 21/04/2026