જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તા.૧૮
દાહોદમાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૪૭૦ ને પાર થવા પામ્યો છે. આજે વધુ ૧૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપતા હવે એક્ટીવ કેસ ૧૮૦ છે.
રેપીટ ટેસ્ટના ૧૦૩૪ પૈકી પાંચ પોઝીટીવ અને આરટીપીસીઆરના ૨૩૯ પૈકી ૧૦ એમ આજે કુલ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે. આ ૧૫માં દાહોદના ૯, દેવગઢ બારીઆનો ૧, ઝાલોદના બે, ગરબાડાના બે અને પંચેલાનો એક એમ ૧૫ નો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી ૬૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.