શું વધી રહેલા વજનથી તમે ચિંતિત છો? તો આજે જ સંપર્ક કરો :- GREEN NUTRIZON
અને વિસ્તરણ અધિકારી પંચાયત આર.ડી.પટેલ વગેરે દ્વારા પહેલા કટારાની પલ્લી ગામે જઈને કટારા પલ્લલી ગામના સરપંચ તથા તક મંત્રી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોરોના ની જનજાગૃતિ અભિયાન માટે લોકોને કોરોના વિશે માહિતી આપવામાં આવી હતી તથા જે ઘરેથી નહીં આવ્યા હોય તેમને ઘરે જઈને કોરોના વિશેની માહિતી આપવા જણાવ્યું હતું તથા માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા બહાર થી આવો એટલે હાથ સાફ કરવા વગેરેની જાણકારી આપવામાં આવી હતી ત્યાર પછી બધા અધિકારીઓ દ્વારા કોરોના વિશે માહિતી અપાઇ હતી ત્યાર પછી ત્યાંથી કાળિયારાઈ ગ્રામ પંચાયત જઈને ત્યાં પણ સરપંચ તલાટી અને ગ્રામજનો ભેગા થયેલા હતા તમને પણ કોરોના વિશે માહિતગાર કરી ને સ્વચ્છતા રાખવા જણાવવામાં આવ્યું હતું આ રીતે તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ દ્વારા કોરોના પર વધારે ભાર મૂકીને સિંગવડ તાલુકા માં કોરોના નો પગ પેસારો નહીં થાય તેના માટે વધારે પડતો ભાર મૂકીને કોરોના સામેની લડત ચાલુ રાખવામાં આવી છેદે.બારિયામાં રેતી ભરેલા બે ટ્રેક્ટર વચ્ચે અકસ્માત | #reels #shorts #youtubeshorts l Devgadh bariya
Dahod Live views 13 hours ago
દાહોદમાં બાઇક ભડ ભડ કરીને સળગ્યું l fire on bike l #reels #shorts #youtubeshorts Viral Video
Dahod Live views 06/11/2025 23:19
સંજેલીના ઢેઢીયા ગામના યુવકનું મોત | અજાણ્યા ઇસમ જોડે ગયેલા યુવકની રહસ્યમય હત્યા? | Dahod News
Dahod Live views 05/11/2025 22:29
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તાલુકાના સીંગવડ
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.12 સીંગવડ
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.15 સિંગવડ
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.16 સિંગવડ
કલ્પેશ શાહ @ સીંગવડ સીંગવડ તા.19 સિંગવડ