ગરબાડા ગરબાડાના ભરસાડામાં બકરાંનો શિકાર કરવા આવેલા મહાકાય અજગરને પ્રકૃતિપ્રેમી-વનવિભાગની ટીમે ઝડપી પાડ્યો:બકરાનું મોત,મહાકાય અજગરને વાંસીયાડુંગરી રેંજના જંગલોમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ Last updated: 26/09/2020 20:04 Editor Dahod Live Share 1 Min Read SHARE વિપુલ જોષી :- ગરબાડા ગરબાડાના ભરસડાથી મહાકાય અજગર પકડાયો.બકરાનો શિકાર કરવા આવેલો અજગર પકડાયો:બકરાનું મોત નિપજયું:વનવિભાગ તેમજ પ્રકૃતિપ્રેમીઓએ અજગરને પકડી દે.બારીયાના વાંસીયા ડુંગરી રેન્જના જંગલમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરાઈ ગરબાડા તા.27 ગરબાડા તાલુકાના ભરસડા ગામના ઝેલાફળિયામાં બપોરના સમયે ખેતરમાં બકરાને એક મહાકાય અજગરને પકડી લેતાં બકરાની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવતા.લોકો અજગરને જોઈ ચોંકી ઉઠ્યા હતા. ભરસડા સરપંચને જાણ કરતાં સરપંચએ ગાંગરડી ગામના પ્રકૃતિપ્રેમી કાળુભાઈ ડામોર ને જાણ કરી.તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી 11 ફૂટ ની લંબાઈના મહાકાય અજગરને પકડી લીધો હતો.અને ગરબાડા વનવિભાગને જાણ કરતાં બીટગાર્ડ ભાવિક ભાઈ પરમાર અને સ્ટાફના માણસોએ અજગરને વાસિયા.ડુંગરી ના જંગલમાં છોડી મૂકવાનું જણાવ્યું હતું. મુસાફરો માટે સુવિધા:ગરબાડામાં નિમચથી જૂનાગઢ બસ સેવા શરૂ થઇ, ગરબાડા તાલુકામાં ‘નમો સ્વચ્છતા અભિયાન’નો ભવ્ય પ્રારંભ: ૧ થી ૭ જુલાઈ દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં યોજાશે મહાઅભિયાન ગરબાડા બ્લોકના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય શુભારંભ શિક્ષણ ક્ષેત્રે નીમચ ગામની સરાહનીય પહેલ: યુવાનો અને વડીલોના સહયોગથી ત્રણેય શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું ગરબાડા તાલુકા સ્કૂલ ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો Share This Article Facebook Whatsapp Whatsapp Copy Link Print Share Previous Article દાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા Next Article ઝાલોદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા:હિટ એન્ડ રન કે હત્યા?,પોલિસ સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે તપાસમાં જોતરાઈ Stay Connected235.3KFollowersLike69.1KFollowersFollow11.6KFollowersPin56.4KFollowersFollow136KSubscribersSubscribe4.4KFollowersFollow - Advertisement - Latest News લીમડીની રથયાત્રા પહેલા ગજરાજ ‘લક્ષ્મી’નું અગમ્ય કારણોસર નિધન.! दाहोद 16/07/2026 ફતેપુરામાં રાજ્યકક્ષાના મંત્રી તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું. સુખસર 16/07/2026 સંજેલી S0Gની મોટી કાર્યવાહી: સંજેલીમાં એક યુવકની દેશી તમંચા સાથે ધરપકડ,હથિયાર ધારા હેઠળ ગુનો નોંધાયો સંજેલી 07/07/2026 નકલીની બોલબાલા:સુખસરમાં કરિયાણાના વેપારીની દુકાનમાંથી ટનાટન માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ ઝડપાયા.! સુખસર 07/07/2026