વિનોદ પ્રજાપતિ/શબ્બીર સુનેલવાલ,ફતેપુરા
ફતેપુરા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પી.એસ.આઇ સી.બી.બરંડા દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
ફતેપુરા તા.11
અગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારમાં ફતેપુરાના પી.એસ.આઇ સી.બી.બરંડા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસો
ઓછો થઈ ગયા છે.હાલ એક પણ કેસ કોરોના નથી. ત્યારે ફતેપુરા પી.એસ.આઈ બી.બરંડા દ્વારા લોકો જાગૃત રહે સાવચેત રહે તે અનુસંધાનમાં ફ્લેગ માર્ચ યોજી હતો.જેમાં ફતેપુરા નગરના
વિવિધ વિસ્તારમાં કોરોના નું ચુસ્તપણે પાલન થાય સોશિયલ ડિસ્ટન્સ રાખે માસ્ક બાંધી રાખે વેપારીઓ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેને ધ્યાનમાં રાખી આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.તથા લોકો મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
Contents
- વિનોદ પ્રજાપતિ/શબ્બીર સુનેલવાલ,ફતેપુરા
- ફતેપુરા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પી.એસ.આઇ સી.બી.બરંડા દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
- ફતેપુરા તા.11
- અગામી દિવસોમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા નગરમાં વિવિધ વિસ્તારમાં ફતેપુરાના પી.એસ.આઇ સી.બી.બરંડા દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.ફતેપુરા નગરમાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસો
- ઓછો થઈ ગયા છે.હાલ એક પણ કેસ કોરોના નથી. ત્યારે ફતેપુરા પી.એસ.આઈ બી.બરંડા દ્વારા લોકો જાગૃત રહે સાવચેત રહે તે અનુસંધાનમાં ફ્લેગ માર્ચ યોજી હતો.જેમાં ફતેપુરા નગરના
- વિવિધ વિસ્તારમાં કોરોના નું ચુસ્તપણે પાલન થાય સોશિયલ ડિસ્ટન્સ રાખે માસ્ક બાંધી રાખે વેપારીઓ સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેને ધ્યાનમાં રાખી આજરોજ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો.તથા લોકો મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નું આયોજન પણ કરવામાં આવ્યું હતું
