Thursday, 28/03/2024
Dark Mode

દાહોદમાં કોરોનાના નવા 25 દર્દીઓનો ઉમેરો:કુલ 201 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

દાહોદમાં કોરોનાના નવા 25 દર્દીઓનો ઉમેરો:કુલ 201 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

  નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.13

દાહોદ જિલ્લામાં rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી 25 નવા પોઝીટીવ દર્દીઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.દાહોદમાં આજરોજ નોંધાયેલા 25 નવા દર્દીઓના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 830 પર પહોંચવા પામ્યો છે.જ્યારે આજરોજ નવા 27 નવા દર્દીઓ કોરોનામુક્ત થતાં હાલ 201 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

વધુમાં મળતી માહિતી અનુસાર આરોગ્ય વિભાગે ગઈકાલે 205 rtpcr તેમજ 1053 રેપિડ ટેસ્ટ મળી કુલ 1058 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.તે પૈકી 1033 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1) દાઉદ ભાઈ અબ્બાસભાઈ નૈયા રહે. ઠક્કર ફળિયા ઉ. વર્ષ.62,(2) બારીયા પ્રકાશ એન. રહે.ખેડા ફળિયું આકળી,(બારીયા)ઉ.વર્ષ.21,(3)લબાના શાંતાબેન મધુ સિંગ રહે.કારઠ (લીમડી),ઉ. વર્ષ 80,(4) લબાના મધુ સિંગ માનસિંગભાઈ રહે. કારઠ ઉ.વર્ષ 76,(5)ભુરીયા જિજ્ઞેશભાઈ ભાલાભાઈ રહે. બરવાળા ફળિયું છાયણ(ઝાલોદ)ઉ.વર્ષ 19, (6) ડામોર હરેશભાઈ ગલાભાઈ રહે.નિશાળ ફળિયું તીતરીયા ઝાલોદ ઉ.વર્ષ19,(7) ભાટિયા નવીનભાઈ હીરાલાલ રહે. હનુમાન મન્દિર ઝાલોદ ઉ.વર્ષ. 23 તેમજ રેપિડ ટેસ્ટમાં (1) દેસાઈ રાવીજા પલકભાઈ રહે.દેસાઈવાડ છેલ્લું ફળિયું ઉ.વર્ષ 14, (2)મુકેશભાઈ જનમ દાસ દેસાઈ રહે. દેસાઈવાડ છેલ્લું ફળિયું ઉ.વર્ષ. 60,(3)અઝીઝભાઈ અલહુસૈન દુધિયાવાલા રહે.બુરહાની મોહલ્લા ઉ.વર્ષ 60,(4)સોનલ દર્શનભાઈ બારીયા રહે.ચોસાલા ઉ.વર્ષ 30,(5)બિપિનચંદ્ર વાડીલાલ સોની રહે. કલ્યાણ સોસાયટી ઉ.વર્ષ.75,(6)બાલકૃષ્ણ દાડમચંદ સોની ઉ. વર્ષ. 70, (7) તીર્થરાજ નીતિન કુમાર સોની ઉ. વર્ષ. 17, (8) વિભા નીતીશ કુમાર સોની ઉ વર્ષ. 38, (9) પ્રિયંકા અશોકકુમાર સોની ઉ વર્ષ.35, (10) નીતિનકુમાર બાલકૃષ્ણ સોની તમામ.રહે.ગાંધીચોક (11) દીપમાલાબેન રાકેશભાઈ પરમાર ઉ. વર્ષ. 30, (12) કાજલબેન પ્રવીણ સોલંકી ઉ. વર્ષ.19,(13)વિજયભાઈ હીરાભાઈ પંચાલ રહે.ઝાલોદ ઉ.વર્ષ. 63, (14)રમણ ગંગારામ મોરી રહે.લીમડી ઉ.વર્ષ 61, (15)ગંગાબેન રમણભાઈ મોરી રહે. લીમડી ઉ.વર્ષ. 60, (16)રુકમણીબેન રાજેશભાઈ નાથવાની રહે. ઝાલોદ રોડ,(લીમખેડા)ઉ.વર્ષ.45, (17) ગણપત અંદરસિંગ બારીયા રહે. સાલિયા ક્રિષ્ના ફળિયું, પીપલોદ (બારીયા ),ઉ.વર્ષ. 30, (18)સોની નીરવ પી. રહે.સ્ટેશન શેરી દે.બારીયા સહીત કુલ 25 કોરોનાના કેસો નોંધાયા છે.આજના નોંધાયેલા કેસોમાં દાહોદ શહેરમાં 6,ઝાલોદ તાલુકામાં 8, ગરબાડા તાલુકામાં 7,બારીયામાં 3,તેમજ એક લીમખેડાનો સમાવેશ થયો છે.

error: Content is protected !!