Monday, 18/10/2021
Dark Mode

દાહોદમાં કોરોના 1000 પાર:એક્ટિવ કેસોની સંખ્યા 235 પર પહોંચ્યો:વધુ એક દર્દીનું મોત

દાહોદમાં કોરોના 1000 પાર:એક્ટિવ કેસોની સંખ્યા 235 પર પહોંચ્યો:વધુ એક દર્દીનું મોત

   નીલ ડોડીયાર,દાહોદ 

દાહોદ તા.21

દાહોદ જિલ્લામાં આજે પણ કોરોનાના કેસોનો સિલસિલો યથાવત રહેવા પામતા દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો કુલ આંક 1 હજારને પાર કરી ગયો છે.જ્યારે વધુ 23 દર્દીઓ કોરોના મુક્ત થતાં અત્રેના હોસ્પિટલમાં કુલ 235 એક્ટિવ કેસો સારવાર લઇ રહ્યા છે.જ્યારે વધુ 1 દર્દીનું મોત થયાં હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે rtpcr ના 245 તેમજ રેપિડ ટેસ્ટના 1892 મળી 2137 ના સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરાતા તે પૈકી 2109 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે (1) સોનલબેન નિખિલભાઇ પટેલ(રહે. મંડાવ રોડ શીતલ સોસાયટી)ઉ.વર્ષ.44, (2) સોમ્યા નિખિલભાઈ પટેલ(રહે. મંડાવ રોડ શીતલ સોસાયટી)ઉ.વર્ષ.18, (3) મિતાલીબેન આશિષભાઇ પંચાલ (રહે.સોનીવાડ)ઉ.વર્ષ.34,(4) સાંજનબેન બાબુભાઇ મકવાણા(રહે.ટાંડી ફળીયા,ખરોદા)ઉ.વર્ષ40,(5) મગનભાઈ ભુરાભાઇ ગોહિલ(રહે.નાંદવા ગરબાડા)ઉ.વર્ષ.42,(6) રાજેશકુમાર વાડીલાલ શાહ(રહે. રળીયાતી રોડ)ઉ.વર્ષ.60, (7) કલાલ મનોજકુમાર નરેશભાઈ(રહે.ઝાલોદ રોડ ફળિયું, ફતેપુરા)ઉ.વર્ષ.29(8) શર્મા ગજાનંદ ગોપાલદાસ(રહે.અર્બન બેંક ફળિયું, ફતેપુરા)ઉ.વર્ષ.41,(9) મૂંડાવાડા સબનબેન વિપુલભાઈ(રહે. ઉસરા ફળિયું કંથાગર,ફતેપુરા)ઉ.વર્ષ.30, (10) વસૈયા સંદીપભાઈ જ્યોતીભાઈ,(રહે. નીચલું ફળિયું મેલાનિયા)ઉ.વર્ષ.38 જ્યારે રેપિડમાં (1)ગોરધન હમીરભાઈ મંડોર (રહે.ગોવિંદનગર)ઉ.વર્ષ.45, (2) સપનાબેન મુકેશભાઈ બામણ (રહે.ગોવિંદનગર)ઉ.વર્ષ.35,(3)પ્રિયા નિકુંજ કડિયા(રહે.આદિવાસી સોસાયટી)ઉ.વર્ષ 18,(4) હેમાબેન નિકુંજ કડિયા(રહે.આદિવાસી સોસાયટી)ઉ.વર્ષ 44,(5)ભરતભાઈ છોટાલાલ પંચાલ(રહે.ગૌશાળા)ઉ.વર્ષ.55,(6)આશાબેન શંકરભાઈ મારવાડી,(રહે. ગોદીરોડ)ઉ.વર્ષ.45,(7) શાનુબેન રનાલાલ કઠળીયા, (રહે.દાહોદ)ઉ.વર્ષ.55,(8) રમેશભાઈ મુલચંદ ખત્રી(રહે.દાહોદ)ઉ.વર્ષ.60,(9) બિજલબેન મહેશ પરમાર (રહે.ધામરડા ફળિયું)ઉ.વર્ષ.28,(10) મનીષાબેન ભરત ભાઈ બામણ,(રહે.ટીમરડા, દાહોદ)ઉ.વર્ષ.27,(11)રાકેશ રમણલાલ કથળીયા(રહે. રહે.ટીમરડા, દાહોદ)ઉ.વર્ષ.37,(12) રમણલાલ કોદરભાઈ કથલીયા,(રહે.ટીમરડા, દાહોદ)ઉ.વર્ષ.62,(13)ધ્રુવબેન કલ્પેશભાઈ દરજી(રહે.ટીમરડા, દાહોદ)ઉ.વર્ષ.22,(14)ભરતસિંહ અમરસિંહ રાજપૂત(રહે. પિપલોદ લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી દેવગઢ બારીયા)ઉ.વર્ષ.56,(15)અમન મુકેશ ઠક્કર( રહે. ગોકુલ સોસાયટી આગળ ચેનપુર રોડ બારીયા)ઉ.વર્ષ.21,(16) ખાલીદાબેન મોહમ્મદભાઇ કાલુ,(રહે.સીંગવડ,નિચવાસ ફળિયુ લીમખેડા)ઉ.વર્ષ 42, (17) દિપેશભાઇ હિંમતભાઇ કલાલ,(રહે.પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે,ઝાલોદ)ઉ.વર્ષ.31,(18)હિમ્મતભાઈ ચુનીલાલ કલાલ(રહે. પ્ પ્રભુતા પાર્ટી પ્લોટ પાસે. ઝાલોદ)ઉ.વર્ષ.60 મળી કુલ 28 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થયો છે.આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ નોંધાયેલા કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે.તેમજ કંટેઇન્મેન્ટ ઝોનમાં સૅનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે. જ્યારે આજે વધુ 1 દર્દીનું મોત સાથે કોરોનાકાળમાં અત્યાર સુધીમાં કુલ 55 લોકોના મોત નિપજ્યા છે.

error: Content is protected !!